Veer Shivaji in Gujarati (ભારતના મહાપુરુષ વીર શિવાજી)
Paperback Published on: 25/10/2025; Language: Gujarati
Price: £11.28
wordery
Synopsis
ભારતના મહાપુરુષોએ દેશમાં જ નહીં, બલ્કે દુનિયાભરમાં પોતાના સાહસ, સંયમ, વીરતા અને ધીરતાનો ઝંડો લહેરાવ્યો છે. ભારતના આ જ મહાપુરુષોની પ્રેરક જીવનકથાઓ "ડાયમંડ બુક્સ'એ 'ભારતના મહાપુરુષ' સીરીઝમાં પ્રકાશિત કરી છે. આ સંપૂર્ણ સીરીઝની જીવનકથાઓ સરળ ભાષા તેમજ રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે, જેનાથી પ્રેરણા લઈને નવી પેઢી પોતાનું વ્યક્તિત્વ નિખારી શકે છે.
Publisher information
- Publisher: Repro India Limited
- ISBN: 9788128838637
- Number of pages: 66
- Dimensions: 216 x 140 x 4 mm
- Languages: Gujarati
